#patekibaat

જીવનમાં કોઈપણ પરિસ્થિતિ સદાય માટે નથી હોતી એટલે જ્યારે જે પરિસ્થિતિમાં હોઇએ ત્યારે તેને મન ભરીને માણી લેવાની તો પાછળથી પછતાવો ના રહે અને જીવન આગળ ચાલતું રહે.

- ©vibrant.writer