Prachi Vaibhav Bhatt   (Mrs.Bhatt)
114 Followers · 128 Following

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી
Joined 17 June 2020


દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી
Joined 17 June 2020
19 JUN 2020 AT 12:09

ક્યાં સુધી દિલ માં વસાવેલો ચેહરો તમે છુપાવસો,
બસ કહી દો આજે દિલ ની વાત કે કેટલો પ્રેમ છે તમને.

દિવસ ને રાત આમ જ વીતી જશે ને તમે કેટ-કેટલુ દિલ ને સમજાવશો,
બસ કહી દો આજે કે કેટલો બધો પ્રેમ છે તમને.

આવી છે શુભ ઘડી ને કેટલી વાટ હજી તમે જોવડાવસો, આંખો માં પ્રેમ છુપાયેલો છે એને અજી કેટલો છુપાવસો.

વરસાઓ લાગણીઓ ને તમે ખુલ્લા ગગનમાં, દિલ ને મનાવી લો આજે, ને બસ કહી દો કે કેટલો પ્રેમ છે તમને.

શિયાળા ની ઠડીમાં પોતાની લાગણીઓ ને તમે ના થથરાવો,
બસ કહી દો આજે કે કેટલો બધો પ્રેમ છે તમને.

- પ્રાચી ભટ્ટ

-


29 JUN 2020 AT 21:43

किसीको आधी खिड़की, तो किसीको आधा घूँघट,
बीत जाती हैं जिंदगी ओरतो की,
आधी बच्चो मैं, बाकी लोगो का सुनने मैं

-


29 JUN 2020 AT 18:54

આજે વરસાદ ની પધરામણી,
કૃષિ ને હર્ષોલ્લાસ ની વધામણી

-


29 JUN 2020 AT 18:49


જ્યાં ભૂલો ની શક્યતા ઘટી,
પરિશ્રમ થી આશાઓ વધી,
ધ્યેય લક્ષી વાત જ થતી,
અંતે,
પૂર્વતૈયારી કરે એને જ સફળતા મળે ખરી.





-


29 JUN 2020 AT 18:29

જ્યાં પાર્થ ને ફક્ત
માછલી ની આંખ જ દેખાણી,
પરિણામરૂપે માછલી વીંધાણી






-


29 JUN 2020 AT 18:03

जो बाते दुनिया ने सिखाई,




जो मेरे दिल ने सुनाई।

-


29 JUN 2020 AT 10:16

इस गोलगप्पे मैं,
जो Lockdown मैं रोज याद आयी

-


29 JUN 2020 AT 10:03

हर किसी के लिये खुला नही होता,
कभी कभी,
इंसान को अपनी मेहनत,
ओर
अच्छे कर्मो से उसे खोलना पडता हैं।

-


29 JUN 2020 AT 9:57

कुछ नए रिस्तो के साथ,
लोग जीना सीख ही लेते हैं।

-


29 JUN 2020 AT 9:01

એક પ્યાલી ચા,
બે ઘડી તારો સાથ,
હું, તું ને બસ ચા,
બને મીઠી સવાર.


-


Fetching Prachi Vaibhav Bhatt Quotes