હમણાં કસુ બોલી શકાતું નથી કેમ?
હમણાં ખુદ ને મળી શકાતું નથી કેમ ?
આવી રહેલા ક્ષણો ને માણી શકાતું નથી કેમ?
કેડી એ જતા રસ્તા માં પગપાળા ચાલી શકાતું નથી કેમ?
મન માં રહેલા પ્રશ્નો ને ભૂલી શકતું નથી કેમ?
બોલાયેલા શબ્દો ને વાળી શકાતું નથી કેમ?
લખાયેલા સબ્દો ને સમજી શકાતું નથી કેમ?
આ ખુશી ઓના ક્ષણો ને પકડી શકાતું નથી કેમ?- Payal Pandav
26 FEB 2020 AT 0:16