હા... જરૂર છે તારી
મને જોડવા માં જરૂર છે તારી
એટલો તૂટ્યો છું અંદર થી કે
હવે તો મને પણ નથી ખબર કે
કયો ટુકડો ક્યાં જોડાશે
એક તું જ છે જે મને
અંદર થી પણ ઓળખે છે
આવ ને... જરૂર છે તારી
-
8 JUN 2019 AT 16:23
હા... જરૂર છે તારી
મને જોડવા માં જરૂર છે તારી
એટલો તૂટ્યો છું અંદર થી કે
હવે તો મને પણ નથી ખબર કે
કયો ટુકડો ક્યાં જોડાશે
એક તું જ છે જે મને
અંદર થી પણ ઓળખે છે
આવ ને... જરૂર છે તારી
-