13 MAY 2019 AT 17:09


સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ
એવા ચક્રની શરૂઆત થઈ ,
અમૂલ્ય કેરા જીવનથી મારી
કહાની ની રજૂઆત થઈ ,
વહી જતા સમય સાથે લો હવે, એક સપ્તાહ પછી,
નવા સપ્તાહ ની શરૂઆત થઈ.

-