માં એ નિર્દોષ પ્રેમ નું ઝરણું છે ,
જે વગર કહે સમજી જાય તેવું
લાગણીઓનું પ્રતિક છે
દુનિયા માં કઈ જ ના ગમે ત્યારે
એની પાસે જ સુખ નું શરણું છે.-
12 MAY 2019 AT 12:18
માં એ નિર્દોષ પ્રેમ નું ઝરણું છે ,
જે વગર કહે સમજી જાય તેવું
લાગણીઓનું પ્રતિક છે
દુનિયા માં કઈ જ ના ગમે ત્યારે
એની પાસે જ સુખ નું શરણું છે.-