યાદો તારી જણ જણે છે ,
મન ફરિયાદો ને ખણે છે ,
હું દિલથી દિલને જોડું કેમ ?
વચ્ચે સમાજ ભીંત ચણે છે !- Farida Rizwan Desar
6 DEC 2022 AT 20:21
યાદો તારી જણ જણે છે ,
મન ફરિયાદો ને ખણે છે ,
હું દિલથી દિલને જોડું કેમ ?
વચ્ચે સમાજ ભીંત ચણે છે !- Farida Rizwan Desar