વાત કર....
વાતો તો બહુ કરી આપણે,
હવે તું કોઈ સારી વાત કર..
સંસારીની તો વાતો રોજ થાય,
તુ ગિરધારીની વાત કર...
ફૂલની બહુ વાતો કરી મિત્ર,
તુ પથ્થરની વાત કર ...
લાગણી ભર્યુ રદય તૂટે ત્યારે ,
લાગે કેવી ઠોકરની વાત કર...
જિંદગીની સફરમાં હમરાહ તો ઘણા મળે,
'ફરીદા' એકલા રાહીની વાત કર...- Farida Rizwan Desar
4 DEC 2022 AT 20:18