1 AUG 2022 AT 20:39

શ્રાવણે શિવ સદા સર્વ દે,
હર હર શિવ શંભુ,
સોમવારે પણ શિવ સદા સર્વ દે,
હર હર શિવ શંભુ ..
હર હર મહાદેવ ભોળા શંભુ ,
હર હર શિવ શંભુ ..,
પાર્વતીના પ્યારા શિવ શંભુ ,
ભક્તોના વહાલા શિવ શંભુ ,
શ્રાવણ એ સદા સર્વદે શિવ શંભુ..

- Farida Rizwan Desar