મળે છે મંઝિલ જો હોય આત્મવિશ્વાસ,
કરી જુઓ કંઈક હાસિલ ,
જો હોય આત્મવિશ્વાસ ,
ગળાવી શકો છો તમે અડીખમ પથ્થરોને પણ,
જો હોય આત્મવિશ્વાસ,
દિલ જીતી શકો ગમે તેનું,
જો હોય આત્મવિશ્વાસ,
રાખવો હંમેશા પોતાનામાં આત્મવિશ્વાસ,
આપણું બળ છે આત્મવિશ્વાસ,
માનવી હંમેશા સફળ છે,
જો હોય આત્મવિશ્વાસ,
રાખવો ફોરમ, સદા આત્મવિશ્વાસ..- Farida Rizwan Desar
25 NOV 2022 AT 16:18