4 DEC 2022 AT 20:21

લખતી રહી.....
કલમ વડે હું દિલના ઉનમાદથી,
પ્રેમની પરિભાષા લખતી રહી ...
જે ,ન થઈ શકી પૂરી કદી ,
એ અધૂરી આશા લખતી રહી....

- Farida Rizwan Desar