કોઈ ,કોઈ ની કરીબ હોય છે ,
માણસ નું પણ એક નસીબ હોય છે,
મળે છે પ્રેમ કોઈ ને કોઈ નો,
એ ઘણા ખુશ નસીબ હોય છે..- Farida Rizwan Desar
6 DEC 2022 AT 20:42
કોઈ ,કોઈ ની કરીબ હોય છે ,
માણસ નું પણ એક નસીબ હોય છે,
મળે છે પ્રેમ કોઈ ને કોઈ નો,
એ ઘણા ખુશ નસીબ હોય છે..- Farida Rizwan Desar