29 JUL 2022 AT 11:14

કૈલાશ પર્વત પર બિરાજે છે,
મહાદેવ કહેવાય છે ,
ગળે સર્પ માળા છે ,
શિવ શંભુ ભોળા છે ,
ભક્તો ડાક ડમરૂ વગાડીને ભજે છે તમને,
શિવ શંભુ અમારા છે,
રાજા દક્ષ ના જમાઈ છે ,
અને પાર્વતીના પ્યારા છે ,
શ્રાવણે શિવ પૂજાય છે ને,
સોમવારે એ પણ ભક્તોના પ્યારા છે ,
શિવ શંકર ભગવાન અમારા છે...
(માફ કરશો ભુલ હોઇ તો, મને વધારે ખ્યાલ નહિ..)

- Farida Rizwan Desar