તો જ તમે સફળ થશો જો દોષને દફનાવી દો,
સારું ,સારું સાચવી રાખો,
ખરાબ ને ફગાવી દો ,દોષને દફનાવી દો ..
સો એ સો ગુણ ક્યાં કોઈના માં પુરા હોય છે?
બે પાંચ હોય અવગુણ કોઈના ,
તો ય અપનાવી લો, દોષને દફનાવી દો ..
દોષી ને વધારે દોષી ઠેરવવા કરતા ,
ભૂલો પર માફી આપી દો, દોષને દફનાવી દો...- Farida Rizwan Desar
29 NOV 2022 AT 16:29