હું પકડું કલમ કાગળને શબ્દો મને ઘેરી વળે,
ગુંજી ઊઠે છે શબ્દો ની શરણાઈ..
ગઝલમાં પણ શબ્દો સાથે સુર તાલ વર્તાય,
ગુંજી ઊઠે શબ્દો ની શરણાઈ...
- Farida Rizwan Desar
3 DEC 2022 AT 16:00
હું પકડું કલમ કાગળને શબ્દો મને ઘેરી વળે,
ગુંજી ઊઠે છે શબ્દો ની શરણાઈ..
ગઝલમાં પણ શબ્દો સાથે સુર તાલ વર્તાય,
ગુંજી ઊઠે શબ્દો ની શરણાઈ...
- Farida Rizwan Desar