6 DEC 2022 AT 20:38

હાલતા તૂટી જાય એ સંબંધો નથી હોતા ,
ચાલતા છૂટી જાય એ સંબંધો નથી હોતા,
સંબંધો તો હોય છે લાગણી નો બંધ,
ફરીદા ,વાતે વાતે ઉઠી જાય એ સંબંધો નથી હોતા..

- Farida Rizwan Desar