4 DEC 2022 AT 20:27

દુરી છે..

જેમ છે નજદીક એમ,એમ દુરી છે ,
કેવી રીતે આવું કે ,
મિલનની મજબૂરી છે..
તમે આવી શકો તો આવો ,
તમારું આવવું જરૂરી છે...
આજે તમારી યાદ સ્કુરી છે,
ને ,મોસમ કસ્તુરી છે ....
નથી આપણે નજદીક ,
ફરીદા, દૂર,દુર દુરી છે...

- Farida Rizwan Desar