6 DEC 2022 AT 20:45

બની જાય છે દવા પણ,
બે અસર જ્યારે,
દુવા ની વાત જ ,
જુદી છે ત્યારે...

- Farida Rizwan Desar