20 APR 2020 AT 13:09

હા,
જ્યારે જાણ કર્યા વગર રાહ⏰ જોવી છી ને,
ત્યારે ખુબજ 🥺દુઃખુ લાગે છે.
પરંતુ,
હવે અમે પણ દિલ💞 ને સમજાવતા શીખી ગયા છી,
કે ધીરજ રાખ ફળ મીઠા જ મળશે.🥰

- MR.MER412