કવિતા ની બધી પંક્તિઓ માં તને ગોતું છું ,
ગઝલ ની એક એક કળી માં તને ઝંખુ છું ,
આજ તને યાદ નય કરું , યાદ નય કરું ,
એમ કરી કરી ને પણ તને યાદ કરું છું .- Manoj
23 OCT 2018 AT 21:07
કવિતા ની બધી પંક્તિઓ માં તને ગોતું છું ,
ગઝલ ની એક એક કળી માં તને ઝંખુ છું ,
આજ તને યાદ નય કરું , યાદ નય કરું ,
એમ કરી કરી ને પણ તને યાદ કરું છું .- Manoj