દુનિયા કાલ્પનિક હોવાનો અહેસાસ થાય છે
કે ફરે છે પ્રૃથ્વી આ ધરા પર ને
ઘમંડ ફરવાનો વાદળો ને શાનો?-
પવનની લહેરખી જ્યારે જ્યારે મને અથડાય છે ત્યારે ત્યારે તારી યાદોની મીઠી સુગંધ થી મારું આંતરમન સુગંધિત થાય છે. મીઠો વાયરો તો સ્પર્શી ને ચાલ્યો જાય છે પણ તારી યાદો અે જ ભીની સુગંધ છોડી જાય છે
-
जब्र-ए-मुसलसल रही सारी जिंदगी,
मगर कभी अपनी कहानी का
असली किरदार नहीं भूला !-
चेहरे पे झुर्रियाँ ,जवानी से पहले आई है,
लगता है मन के बडे पाकीज़ हो!-
જીંદગીનું સાચુ ગણિત :
માણસે સાચા અર્થમાં જીવેલી જીંદગી અેટલે
સપનાઓ અને હકીકતો વચ્ચે પોતે કાપેલું અંતર !-
Some people gives us
The same feeling as
Drowning into a
Deep ocean 🌊
.... .... ....
Seems transparent but
Never trust worthy !-
अनुशासन का भंग करना कोनसा धरम सीखा रहा है ?
क्या हमारा मजहब हमे ये करना सीखा रहा है?
श्याम या शिव, अल्लाह या अली, सब ऐक है
तो ये कोनसा इन्सान है जो,
आज उसका नकाब दिखा रहा है ?
-