19 APR 2018 AT 15:28

વિભક્ત કુટુંબ અને માતા -પિતા બંને ના જોબ કરવાના કારણે ઘરમાં "કાર" ની વ્યવસ્થા તો થઈ ગઈ છે

પણ "સંસ્કાર"ની વ્યવસ્થા જાણે મરી ગઈ છે..
અંતે કૈક તો "આકાર"લેય જ છે

પછી છેલ્લે ના થવાનું થાય ને
"હાહાકાર" થાય !

- Kumaril Rajput💥