દર વખતે ડર જ નથી હોતો
ક્યારેક સંસ્કાર રોકી લેતા હોય છે...
સંસ્કાર ના કારણે જ કદાચ
સબંધ સચવાઈ જાય છે...
ને ડર સંતાઈ ને બેસી જાય છે...!!!-
18 FEB 2019 AT 21:37
દર વખતે ડર જ નથી હોતો
ક્યારેક સંસ્કાર રોકી લેતા હોય છે...
સંસ્કાર ના કારણે જ કદાચ
સબંધ સચવાઈ જાય છે...
ને ડર સંતાઈ ને બેસી જાય છે...!!!-