8 OCT 2022 AT 17:09

"વિપત્તિ"
➖️➖️➖️
વિપતે,વલખવાનું.
વિપત્તિમાં......
વિનવવાનું કોઈને નહીં.
વિપત્તિ જાય.કિંમત થાય.
સંજોગ જો,બદલાય.
ધૈર્ય જો આવી જાય.
✍️જયા.જાની.તળાજા."જીયા"

- "Jiya"