4 SEP 2020 AT 22:54

પ્રત્યુતર.

"દીધો દગો,ભલે દીધો.
'યાદ' ને પણ તેની અસર હતી.
પ્રત્યુતર,રુપે 'હેંડકી' બની ને
પણ,ન આવી "
✍️જયા.જાની.તળાજા. "જીયા"


- "Jiya"