"મૃત્યુ"
➖️➖️
બહુ કરી વફા.
દે,હાંફતી જિંદગીને સજા.
હવે તો,મને લઈ જા.
એ મૃત્યુ ! હવે થા બેવફા.

✍️જયા.જાની.તળાજા."જીયા"

- "Jiya"