"દર્દ"
જીવનમાં જાવું ક્યાં,
તારું મારું કરીને ?
ચાલ જીવી લઈએ,
દર્દ ને સહિયારુ કરીને.....
✍️જયા.જાની.તળાજા."જીયા"
- "Jiya"
8 OCT 2022 AT 15:30
"દર્દ"
જીવનમાં જાવું ક્યાં,
તારું મારું કરીને ?
ચાલ જીવી લઈએ,
દર્દ ને સહિયારુ કરીને.....
✍️જયા.જાની.તળાજા."જીયા"
- "Jiya"