31 AUG 2020 AT 15:11

"ઔષધ,ને પુસ્તક, જીવનમાં અજવાળું લાવે છે.
ઔષધ- રોગ નાબૂદ કરીને સ્વસ્થ જીવન બનાવે છે.
પુસ્તક, અજ્ઞાનતા દૂર કરીને.જીવન અને સમાજમાં
જ્ઞાનનું તથા સત્ય નું અજવાળું ફેલાવે છે.
✍️ જયા.જાની.તળાજા. " જીયા"

- "Jiya"