રોજે રોજ એક એક દિવસ મરતી રહી જીંદગી
ને
હું હિસાબ જીવવાનો કરતો રહ્યો....!
-
અમુક રસ્તાઓ ક્યારેય અજાણ્યા થતાં નથી....!
એની ધૂળની ડમરી માં પણ સંબંધોની મિઠાશ ભળી જાય છે....!
એની ભીની રેતીમાં પગલાની છાપ છોડી જાય છે-
જીંદગી શું છે
એ
મને ખબર નથી,
પણ
તું જીંદગી છે તેનાથી
વધારે કંઈ ખબર નથી....!-
Tere bare main sochu to sukun sa Lagta hai'!
Dil junun sa Lagta hai'!
Simple si hai Teri ye hasi fir bhi
Meri hasi Ka darpan lagata hai♥️
This is just & just for you!
-
Log jannat ko pane ke liye
Puri jindagi laga dete hai'...
Fir bhi' Kisi ne jannat dekhi hai'?...
Ek Ladaki anpi jannat chhod Kar
Kisi aur ke ghar jati hai'!....
Jisko log pane ne ke liye Puri umra laga dete hai'....
Ladaki use chhod ne Ka jigra(himmat) rakhati hai'......!-
તમારા 100 વિચારોમાં 99 positive અને એક વિચાર nagetive આવે,એ એક વિચારને પણ positive બનાવી દે એ...!!!!
માં-બાપ-
लोगो को अपने in lows, competitor, enimies से जलन होती है।
ओर एक हम हैं जलनेवाले
जीसे ए सोच कर जलन होती हैं की
१०० साल बाद हम चल बसेगे फीर भी
दुनिया युही चलती रहेगी।(positive vibes)😜🙈😃-