17 DEC 2017 AT 18:24

શિખર ઓળંગીને ચટ્ટાનો ભેદીને વહેતું ઝરણું જોયું
ઝરઝરીત થયેલી ઇમારતની દિવાલો ચીરી નીકળેલું વૃક્ષ જોયું
વિખૂટા પડેલા બચ્ચાને શોધતી હરણીનુ રુદન જોયું
જે કોઇએ ના જોયું એવું પૃથ્વીનુ મે સોન્દય્ર જોયું

- AGAPE