Hetal Gor "Het"   (Hetal Gor "Het")
67 Followers · 37 Following

read more
Joined 1 December 2020


read more
Joined 1 December 2020
26 FEB 2023 AT 10:54

कान्हा की दीवानी कान्हा की पुजारन कान्हा में रहु मैं मस्त मगन।
नटखट चुलबुले से लड्डू गोपाल इनके प्रेम में दुबी जाउ मैं।
कान्हा से शुरू कान्हा पे खत्म कान्हा बिन सुना ये संसार है।

-


22 FEB 2023 AT 13:49

सब कुछ बदल जाता है।
अधूरी ख्वाहिशों के साथ इंसान जिंदगी गुजार देता है। पनपती रहती ख़्वाहिशे दिल के अंदर और वक़्त के साथ बेजान सी हो जाती है ज़िंदगी।

-


6 AUG 2022 AT 0:13

એક સવાર એવી પણ હોય...
કડક મીઠી ચા હોય સાથે તું હોય
ને બસ આપણે હોઈએ...😍

-


22 JUL 2022 AT 21:38

જેને ખરેખર તમારા માટે લાગણી હશે
એ પોતાના વ્યસ્ત સમયમાંથી પણ ઘડી બે ઘડીનો સમય કાઢી જ લેશે,
પણ જ્યાં લાગણીનો અભાવ હોય ત્યાજ વ્યસ્તતા આવે છે પછી એ કિનારે વધુ રહેવાથી ડૂબાય જ છે.

-


21 JUL 2022 AT 23:03

એ લોકો બહુ નસીબદાર હોય છે,
જેને પોતાના મનની વાત કહેવા કોઈ હોય..
જે એના બોલવા પરથી બધું સમજી જાય..
જે કોઈ પણ પરિસ્થિતિમાં સાથે ઊભું હોય..
જે આંખના આંસુને આવતા પહેલા રોકી દે
ને ચહેરા પર સ્મિત લાવી દે..

-


19 JUL 2022 AT 19:41

कुछ खास हो ऐसी मुजे चाहिए
खुशनुमा सुबह ऑर चाय के संग
तुम्हारी मौजुदगी मुजे चाहिए।
हाथो में हाथ भले ही ना हो
पर तुम्हारे संग मीठी बातें
हर सुबह मुजे चाहिए।

-


19 JUL 2022 AT 19:30

सोचा था दिल की तिजोरी में
केद कर के बसायेंगे।
चाहत यही थी की
तुझ में मैं बस जाऊ।
तुम्हें अपना बनाकर
तेरे रंग में मैं ढल जाऊ।
पर अपना बनाकर भी तुझे
अपना ना बना पाए।

-


20 MAY 2022 AT 15:46

આ કાળઝાળ ગરમી ને તું ઠંડો બરફનો ગોલો
બનાવે તારા હાથે ને પ્રસરે રોમેરોમમાં ઠંડક...

-


20 MAY 2022 AT 15:32

ये नशीली कातिलाना आपकी नज़रे ओर बिखरे से बाल;
हम हुए घायल अब क्या बताये दिल का हाल?

-


20 MAY 2022 AT 11:40

हमने अपने आपको
सादगी के लहज़े में
कुछ यू बांध के रखा है।
मानो जैसे परवरदिगार का
कोई करिश्मा हो हम।

-


Fetching Hetal Gor "Het" Quotes