કલમે શણગાર્યા છે ટેરવા,અને કાગળ આવ્યા છે તેડવા.નથી લખવું કંઈ!કરીને લખ્યું આવું કંઇક. - હેત પંડ્યા
કલમે શણગાર્યા છે ટેરવા,અને કાગળ આવ્યા છે તેડવા.નથી લખવું કંઈ!કરીને લખ્યું આવું કંઇક.
- હેત પંડ્યા