મિત્રતા ફક્ત એક દિવસની નથી હોતી જીવન ભરનાે અહેસાસ અને સાથ છે.સાચી મિત્રતા એ છે જે લાગણી અંતઃકરણથી હોય અને એવો સંબંધ જે અપાર છે,જે કુદરતની અણમોલ ભેટ છે.અજાણ્યા પણ આપણા મિત્ર ક્યારે થઇ જાય એની ખબર જ નથી પડતી.મિત્રતા દિવસની શુભેચ્છા. Happy Friendship Day to Evyone 🎉🎉💐💐 Hemakshi Thakkar
-
1 AUG 2021 AT 1:13