આભાર વ્યક્ત કરવુ મારી ટેવ છે.
પણ તમારા જેવા વાચકો ને આભાર વ્યક્ત કરવુ હોય ત્યારે શબ્દો નો અભાવ અનુભવુ છુ.
તમારા વગર મારુ લેખન વ્યર્થ છે અને તમારા વિના મારી સફળતા અસંભવ છે.
બધા જ વાચકો ને મારા સલામ અને અનંત પ્રેમ.- Fatema Hajiwala
16 JUN 2018 AT 0:42