Paid Content
-
➡️PhD - Commerce
➡️Writer
➡️Member of Career Guidance Trust - Rajkot
➡️Education ... read more
આજે વ્યક્તિગત સંબંધોમા ચડામણી કરનાર વ્યક્તિ સાથે પણ Social distance રાખવુ જરૂરી છે, આપણી પોતાની સમજદારી જ આ વાયરસની એકમાત્ર Vaccine છે.
-
દિવાળી ભેટ
ઘણા સમય પછી કેટલાક મિત્રો બગીચામાં બેસી વાતો કરી રહ્યા હતા. બરાબર ત્યાં બાજુ માં જ તેમના બાળકો પોતાના કાર્ય મા મશગુલ હતા. બધા મિત્રો વચ્ચે વાત માંથી વાત નીકળી એટલે વિચારે છેકે, દિવાળી અને નુતન વષૅ તેઓ પોતાના બાળકોને સારી એવી ભેટ આપે પણ શું આપવુ ?
"સંસ્કૃતિની ઓળખાણ અને સંસ્કાર આપો", - એક સજ્જન વ્યક્તિએ, બાળકોને એકબીજા સાથે social media માં વાક બારસ, હનુમાનજી, સીતાજી વગેરે પાત્રો ઉપર અશિષ્ટ મેસેજ અને જોક્સ હોશે હોશે વાચતા અને ફોરવર્ડ કરતા જોઈને ઉત્તર આપ્યો.-
માણસ સંજોગો સામે લડી ચુક્યો છે,
હવે વિચારો સામે લડવાની શરૂઆત થઈ છે-
દિકરીએ લગ્ન બાદ પોતાની મુશ્કેલીઓની જાણ પોતાના માતા-પિતાને કરવી એ આજના સમયમાં ખુબ જ જરૂરી છે.-
સંબંધોમાં મર્યાદા ન જાણનાર વ્યક્તિને મર્યાદાનો પાઠ ભણાવવો એ આજના સમયમાં પહેલી જરૂરિયાત છે
-
જે લોકો નવરાશના સમયનો ઉપયોગ કરવાનુ નથી જાણતા, તેઓ ઘણું જાણતા હોવા છતાં કાંઈ નથી જાણતા.
-
દેશની શક્તિને જ કહો ચડાવે બાણ, હવે સભ્યતા અને પશુતા વચ્ચેનુ યુદ્ધ
એ જ કલ્યાણ.-