9 JUN 2019 AT 22:48

પ્રકૃતિ ને ખોળે રહી ને પ્રકૃતિ ને ભૂલનારાઓ . .

ક્યારેક પ્રકૃતિ નો પણ આનંદ માણો . .


કુદરતે આપેલી આ અમુલ્ય ભેટ ને,

ક્યારેક માણિ તો જોવો.


જીવો તો છો હર કોઈ આપ . .

પરંતુ જીવવું જ જરૂરી નથી . .

જીવન ને જીવંત રાખવું જરૂરી છે ..


અનુભવી શકશો તમે પણ . .

પરંતું ક્યારેક પ્રકૃતિ ને માણિ તો જોવો . .

- aashka