6 MAR 2018 AT 23:37

મારી ડાયરી ના કોઇ પાનાં મા નથી નામ તારુ
પણ તાર‍ી યાદો થી જ સાર્થક છે જીવન મારુ

-