સુDarshan   (Darshan's_diary 🖋️)
957 Followers · 151 Following

read more
Joined 26 October 2019


read more
Joined 26 October 2019
21 HOURS AGO

આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ રે લાડલી
આ રિલ્સ જેમ સ્પેશ્યલ વેલ્કમ લેવાનું રહેવા દે

-


23 JUL AT 7:59

તમે અસલ શહેરના થયાં
અમે ગઝલ શેરના થયાં

પાછા આવશો મને મળવા
એ જાણી અમે ઘેર ના ગયા

એકલા પાડી સહુ વધ્યા આગળ
એકલતામાં અમેય ઢેર ના થયાં

વધારી ઓળખાણો, સ્વાર્થ જ કેવાય
અમે તો માત્ર ઠાકોરની મહેરના થયાં

વાવ્યા ઝાડવાં, અમે સહુએ અહીં
ને ત્યાં તમે લીલા કહેરના થયાં

તમે પણ ખરા, ચૂપકેથી લગ્ન કરી દીધાં
ને પાછળથી હજુ વધુ જાહેરના થયાં

મનુષ્ય વાણી મીઠી હોવી, સાચી વાત
તમે તો મીઠી છૂરી જેમ, અંતે ઝહેરના થયાં

તમે રહ્યા ખેડૂત, ને જમીનો હડપી કોઈની
તો અમે પણ જુઓ, અધિકારી નહેરના થયાં

-


20 JUL AT 19:09

और भी तीखे दर्द है जिंदगी में,
महोब्बत के सिवा

-


20 JUL AT 17:16

બન્નેનું ઐક્ય કરવામાં ને સમરસ થવામાં,
બીજાઓ જોડેની સ-રસતા તૂટે, એવુંય થાય

-


17 JUL AT 11:42

— % & — % &

-


11 JUL AT 15:45

વરસાદે ભીંજાવાના દહાડામાં,
જોને! માનવી પરસેવે પલળે છે

એકાંતમાં મન ઊંચે ઉઠાવવાનું હોય
ને એકલતામાં જ એ વધુ બગડે છે

જે યુવાનીકાળે જીંદગી સર્જવાની હોય,
એમાં જ એને લપસવાની ચીજો સવળે છે

-


6 JUL AT 17:20

જ્યારે તું વાળ ઓળે, ઘણી જ સુંદર લાગે
જાણે તને બાહોમાં સમાવી લઉં,
કસીને તને અચાનક, ચીપકી જઉં
તને કમરથી બસ ઉંચકી લઉં

મને કહે, વાળની નાની ગૂંચો કાઢવા,
ત્યારે લાગે, તારા ઉપકાર હું હળવા કરતો થઉં

રાહ જોતો હોઉં, ક્યારે તું તેલથી કેશ નવડાવી
ભીનાશથી મહેકાવી દે, વાતાવરણ આ કોરું
ને આટલા લાંબા કેશનું, વજન કરી દે ફોરું.

-


5 JUL AT 8:50

मैं इंतज़ार में तुम्हारे कितनी तड़प रही
तुम्हे पाने की राह में, दुजे सुखों के चक्कर लगा रही

तुम सा काम, तुम सी होने भी कभी लगती हूं,
फिर भी अनेकों अलग कामनाओं में मैं भटक रही,
लिप्त नही हूं वैसे, आदतें मेरी मुझे भी खटक रही,
है मालूम, ऐसे न पा सकूंगी मैं तुम को,
देखो! फिर भी न खुद को मैं बदल रही

कहीं न जा सके, कामनाएं छोड़ी न जा सके
तुम्हे मिलने की ख्वाहिश भी पूरी न हो सके
क्या करू, कैसे करू, तुम्हारे समीप कैसे और ये मन आ सके?
भीतर ही पूछती रहती मैं
खुद को कुरेद करती मैं
थोड़ी तुम्हारी, ज्यादा दूजो की रहती मैं
कभी खुद से ही खुद डरती मैं
सुख सुविधा से खुद को बहुत भरती मैं
वहीं बाहरी मलिन भोग चरती मैं
तेरे पास, तुझे पाने के अलावा कोई विल्कप नही
तुम्हारा सुमिरन कब से जपति मैं
मीरा, राधा, नरसिंह, पार्थ से जलती मैं
उनके आचरण पर, ज़रा चलती मैं
न चल सकते, आसूंओ सा झरती मैं
और बाकी क्या अब कर सकती मैं।

-


1 JUL AT 18:41

આ કાગળના ચોપડામાં વિજ્ઞાન એટલું આવી ગયું કે
કાગળની હોડી પ્રથમ તો બનતી નથી.

ને બની જાય (યુટ્યુબ વિના) તો,
વિજ્ઞાનના નિયમાનુસાર પાણી શોષી, હવે ઝાઝી એ તરતી નથી.

-


1 JUL AT 18:26

છેલ્લે ક્યારે કાગળની હોડી બનાવી તરતી મૂકી
ઘર આંગણે વહેતી ધારામાં?

વધુ જીવવું કે,
મળતી પળોમાં બધું જીવવું.

-


Fetching સુDarshan Quotes