21 JUN 2020 AT 14:21

યોગ એટલે ,,,

યોગ એટલે ,,,
યોગ્ય આહાર, વિહાર ,નિદ્રા,
યોગ્ય જાગૃતાવસ્થા,
"ગીતા" ની વ્યાખ્યા માં યોગ છે.

શરીર અને મન બંને માટે યોગ લાભ દાયક છે. આ ઉપરાંત ,ધ્યાન યોગ, તપ યોગ, કર્મ યોગ, સંન્યાસ યોગ,
ભક્તિ યોગ, જ્ઞાન યોગ, એ બધા યોગ ના પ્રકાર ભગવદ્ગીતા અનુસાર છે.
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित दुख भाग्भवेत ।।

- Dr. Damyanti Bhatt