હું તો બસ,
એક મુસાફિર છું,
સકર કરું છું જિંદગી ના સમંદર માં,
રાત દિન ડૂબકી લગાવું છું,
મોતી પામવા,
બની મરજીવા,
ખાલી દરિયો તરુ છું,
હું ક્યાં બીજું કશું,
"ગીતા"કામ કરું છું.......- Dr. Damyanti Bhatt
17 MAR 2020 AT 21:55
હું તો બસ,
એક મુસાફિર છું,
સકર કરું છું જિંદગી ના સમંદર માં,
રાત દિન ડૂબકી લગાવું છું,
મોતી પામવા,
બની મરજીવા,
ખાલી દરિયો તરુ છું,
હું ક્યાં બીજું કશું,
"ગીતા"કામ કરું છું.......- Dr. Damyanti Bhatt