હતા નાના ત્યારે મોટા થવું હતું,
હવે થયા મોટા તો ફરી નાના થવું છે...
જોઈ બીજા બાળકોને રમતા રમતો,
આજ એ જ રમત ફરી રમવી છે...
આજ ફરી મારે એજ બાળપણ જીવવું છે !
- Anjana lodhari.- Bachu
11 JUN 2021 AT 18:24
હતા નાના ત્યારે મોટા થવું હતું,
હવે થયા મોટા તો ફરી નાના થવું છે...
જોઈ બીજા બાળકોને રમતા રમતો,
આજ એ જ રમત ફરી રમવી છે...
આજ ફરી મારે એજ બાળપણ જીવવું છે !
- Anjana lodhari.- Bachu