એક પ્રેમ આવો પણ- ભાગ 3
અહીં સાહિત્ય સફરમાં આપે લઘુકથા વાંચી હશે પણ આજે અમે
રુપલબહેન મહેતા
શમીમબહેન મર્ચન્ટ
આલોક સાવલિયા
ચેતનાબહેન ભાટિયા
સૌરભ જોશી
દર્શનાબહેન રાણપુરા
હરદેવભાઈ રાઠોડ
જાગૃતિબહેન કૈલા, ઉર્જા
આમ આઠ મિત્રોએ સહિયારી લઘુકથા 'એક પ્રેમ એવો પણ' લખી છે,
જેમનો ત્રીજો પાર્ટ કૅપ્શનમાં છે.
Read in caption plz and wait for the next one...
- આલોક સાવલિયા, 'અતીત'- Atit
20 MAR 2022 AT 21:29