13 SEP 2019 AT 22:41

કંઈક લખવું હતું મારે આજ
પણ કંઈ લખીના શકી..
કંઈક કહેવું હતું મારે આજ
પણ કંઈ કહી ના શકી..
રોકવાની ઈચ્છા તો થઈ હતી
પણ હું રોકી નાં શકી..
હસવાની વાતો બહુ દૂરની છે
પરંતુ આજે તો હું રડી પણ નાં શકી.

-