22 JUN 2020 AT 14:56

વિશાળ આ દુનિયા છે

અગણિત માનવમહેરામણ

તારા વિના કશું જ નથી

ભલે હોય કેટલાયે સગપણ

-