6 APR 2020 AT 13:35

તમારા પગલાં આ જીવનમાં એવા પડ્યા
કે જગ ભૂલી અમે તમારી પાછળ ચાલ્યા
સમીરની લહેરખી જેવા તમે પાછા ન ફર્યા
જો તૂટેલી આશ જેવા અમે વિખરાઈ ગયા.

-