27 JUN 2020 AT 21:35

રાતનો સમય

તારી યાદોને વાગોળવાનો સમય

ભૂલથી પણ જે ન ભૂલાય

તને કહેવું છે પણ ન કહેવાય

એ બધું ચાંદ તારા સાથે વાત કરવાનો સમય

-