2 APR 2020 AT 1:11

પ્રેમની ગુણવત્તાના માપદંડ અહીં બધાના અલગ છે

કોઈને પ્રેમની પ્યાસ તો કોઈને દેહની તલબ છે.

-