5 APR 2020 AT 13:34

નથી યાદ કે ક્યારે પ્રારંભ થયો તુજથી મારી પ્રીતનો
જીવનમાં મિલન-જુદાઈ એ તો ખેલ છે નસીબનો
બસ જીવનના અંત પહલાં જોવા મળે તારો ચહેરો
માની લઈશું ફેરો સફળ થયો જગમાં આ જનમનો.

-