નરમ દિલ મારું તને ભૂલતું નથી,
પાષાણ હ્રદય તું યાદ કરતો નથી.
બધું મળ્યું પણ સંગાથે તું નથી,
જીવનની કઠણાઈ બીજી કોઈ નથી.-
8 APR 2020 AT 18:23
નરમ દિલ મારું તને ભૂલતું નથી,
પાષાણ હ્રદય તું યાદ કરતો નથી.
બધું મળ્યું પણ સંગાથે તું નથી,
જીવનની કઠણાઈ બીજી કોઈ નથી.-