30 MAR 2020 AT 20:33

કોરોનાનો ભય એવો ફેલાયો, યંત્ર બની ગયેલો માણસ નિષ્ક્રિય થયો,
જવાબદારીના બહાને બહાર રખડતો, આજ પોતાના ઘરમાં પૂરાયો.

-